ધોરણ 10 પરિણામ જોવો : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને હવે તે ગુજરાત ધોરણ 10માનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પરિણામની રાહ જોઈ રહેલા લોકો માટે અગત્યના સમાચાર.
ધોરણ 10 રિઝલ્ટ ની માહીતી 2023
પોસ્ટનું નામ | ધોરણ 10 રિઝલ્ટ 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરીણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરીણામની તારીખ | તા-૨૫/૦૫/૨૦૨૩ ના રોજ |
વેબસાઈટ | gseb.org |
ધોરણ ૧૦ નુ પરીણામ જોવા માટે અગત્યની લીંક
ધો10 નું પરિણામ જોવા માટે > | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |